My Cart

સરદાર : ધ ગેમ-ચેન્જર -Geeta Manek હિંદુસ્તાન, પાકિસ્તાન અને પ્રિન્સિસ્તાન- બ્રિટિશરોનું આ ષડ્યંત્ર હતું. દેશને ટુકડાઓમાં વિભાજિત કરી નાખવાના પ્લાનની આ બાજી સરદાર પટેલે કેવી રીતે પલટી નાખી? રાજાઓને ખતમ કર્યા વિના 550થી વધુ રજવાડાંઓને દેશમાં વિલીન કરીને મજબૂત રાષ્ટ્રની સ્થાપના કરવાનું અકલ્પનીય કાર્ય તેમણે કઈ રીતે કર્યું એની ગાથા વર્ણવતી આ ડૉક્યુ-નોવેલ દરેક ભારતીયે વાંચવી જ રહી.
Add a Review

Geeta Manek
₹315.00

Geeta Manek
₹315.00